Gujarat Police Constable Practice MCQ Part - 3 ઈ.સ. 512 માં બીજી જૈન ધર્મની સભા કયાં ભરાઈ હતી ? રાજગૃહ પાટલીપુત્ર વલભી વૈશાલી રાજગૃહ પાટલીપુત્ર વલભી વૈશાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇલેકટ્રોનિક સર્કિટને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર મૂકવામાં આવે છે, જેને ___ કહે છે. ચિપ સીપીયુ મધરબોર્ડ કંટ્રોલ યુનિટ ચિપ સીપીયુ મધરબોર્ડ કંટ્રોલ યુનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 આઇ.પી.સી.ની કઇ કલમ મુજબ સાત વર્ષથી નીચેના બાળક કરેલ કૃત્ય ગુનો નથી ? કલમ 82 કલમ 85 કલમ 84 કલમ 83 કલમ 82 કલમ 85 કલમ 84 કલમ 83 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુનાહિત બળની વ્યાખ્યા IPC-1860ની કઇ કલમ હેઠળ આપવામાં આવી છે ? કલમ-349 કલમ-352 કલમ-350 કલમ-353 કલમ-349 કલમ-352 કલમ-350 કલમ-353 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જયશંકર સુંદરીનો જન્મ કયાં થયો હતો ? વિસનગર બાંભમણીયા મોરબી વિજયનગર વિસનગર બાંભમણીયા મોરબી વિજયનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કોસ્મોલોજીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે ? વનસ્પતિશાસ્ત્ર અંતરિક્ષ વિજ્ઞાન ભૂસ્તર શાસ્ત્ર હસ્તરેખા વિજ્ઞાન વનસ્પતિશાસ્ત્ર અંતરિક્ષ વિજ્ઞાન ભૂસ્તર શાસ્ત્ર હસ્તરેખા વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP