વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે ? આપેલ પૈકી કોઈ નહીં સોનિક તરંગો રેડિયો તરંગો અલ્ટ્રાસાઉન્ડ તરંગો આપેલ પૈકી કોઈ નહીં સોનિક તરંગો રેડિયો તરંગો અલ્ટ્રાસાઉન્ડ તરંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'આરોગ્ય મંજરી' પુસ્તકની રચના કોના દ્વારા થઈ હતી ? વાગ્ભટ્ટ નાગાર્જુન પતંજલિ ચરક વાગ્ભટ્ટ નાગાર્જુન પતંજલિ ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વ્હીલર દ્રીપ ક્યા રાજયના કિનારે આવેલો છે ? પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ તમિલનાડુ પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સોલર ઈમ્પલ્સ – 2 સૌર પ્લેન ક્યાં દેશનું સૌર પ્લેન છે ? UAE સ્વિટ્ઝર્લૅન્ડ જાપાન નોર્વે UAE સ્વિટ્ઝર્લૅન્ડ જાપાન નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્વદેશી રોકેટ વડે ભારતે અંતરિક્ષમાં મૂકેલા સર્વપ્રથમ સ્વદેશી ઉપગ્રહનું નામ શું ? રોહિણી રોહિણી RS-1 SLV3 આર્યભટ્ટ રોહિણી રોહિણી RS-1 SLV3 આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રથમ કમ્પ્યૂટરની દ્વિઅંકી પ્રણાલી(Binary System) ___ દ્વારા વિકસાવવામાં આવી હતી. જે.પી.એકાર્ટ હર્મન હોલોરિથ જોન વાન ન્યૂમેન જોન મોસલે જે.પી.એકાર્ટ હર્મન હોલોરિથ જોન વાન ન્યૂમેન જોન મોસલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP