સામાન્ય જ્ઞાન (GK)
જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)નું વડુમથક ક્યા આવેલું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ કયા સોલંકી શાસકે બંધાવ્યો હતો ?
સામાન્ય જ્ઞાન (GK)
કેનેડાની રાષ્ટ્રીય રમતનું નામ શું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
એક સાડી સુકાતા દશ મીનીટ લાગે છે તો વીસ સાડી સુકાતા કેટલો સમય લાગે ?
સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ અનુસાર સામાજિક વિધ્નો અને ભૌગોલિક અંતરને નિવારવા માટે શાળાના સ્થળ અંગેનું આયોજન એટલે શું ?