સામાન્ય વિજ્ઞાન (General Science)
સર જગદીશચંદ્ર બોઝ દ્વારા છોડની વૃદ્ધિ માપી શકાય તે માટેનું કયું યંત્ર બનાવેલ હતું ?

કેસ્કોગ્રાફ
હિપ્સોગ્રાફ
મોનોગ્રાફ
લીફોગ્રાફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ધાતુના વાસણમાં દુધ ગરમ કરીએ ત્યારે તપેલી ગરમ થાય છે તે ઉષ્મા પ્રસરણનો કયો પ્રકાર છે ?

ઉષ્મા વહન
ઉષ્મા વિકિરણ
ઉષ્મા નયન
ઉષ્મા ગમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP