સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન એની ઊણપથી શરીરના કયા અંગને નુકસાન થાય છે ? ત્વચા કિડની આંખ લીવર ત્વચા કિડની આંખ લીવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાચા જોડકા જોડો. અA) Ornithology B) Anthropology C) Physiology D) Botany બ 1. Body 2. Birds 3. Plants 4. Man A-4, B-1, C-2, D-3 A-3, B-4, C-2, D-1 A-2, B-4, C-3, D-1 A-2, B-4, C-1, D-3 A-4, B-1, C-2, D-3 A-3, B-4, C-2, D-1 A-2, B-4, C-3, D-1 A-2, B-4, C-1, D-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તૃણાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કયા અંગમાં થાય છે ? નાનું આતરડું પકવાશય જઠર આંત્રપુચ્છ નાનું આતરડું પકવાશય જઠર આંત્રપુચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સંદેશાવ્યવહાર ક્ષેત્રે કયા કાચનો ઉપયોગ કરવામાં આવે છે ? સખત રેસાયુક્ત પ્રકાશીય રંગીન સખત રેસાયુક્ત પ્રકાશીય રંગીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) B.T.U. શેનું માપ છે ? ક્ષેત્રફળ તાપમાન ઉષ્મા કદ ક્ષેત્રફળ તાપમાન ઉષ્મા કદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરને શક્તિની જરૂરિયાતનો સૌથી મોટો હિસ્સો ___ માંથી મળે છે. ચરબી અને પણી પ્રોટીન અને કેલ્શિયમ કેલ્શિયમ અને ફોસ્ફરસ કાર્બોદિત પદાર્થો અને ચરબી ચરબી અને પણી પ્રોટીન અને કેલ્શિયમ કેલ્શિયમ અને ફોસ્ફરસ કાર્બોદિત પદાર્થો અને ચરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP