વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇસરોએ હાલમાં હવામાંથી ઓક્સિજન લઈ બળતણ તરીકે ઉપયોગ કરી શકે તેવા કયા એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું ? સ્પેસ એક્સ સ્ક્રેમજેટ સ્પેસ જેટ સ્ક્રેમસેટ સ્પેસ એક્સ સ્ક્રેમજેટ સ્પેસ જેટ સ્ક્રેમસેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ટરનેશનલ ફિલટ રિવ્યુ, 2016ના શુભંકર તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી ? વ્હેલ ફાલ્કન (બાજ) ડોલ્ફિન હાથી વ્હેલ ફાલ્કન (બાજ) ડોલ્ફિન હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિજિટલ લોકરના લોગોનું સૂત્ર શું છે ? Your Documents, anywhere, anytime Your Documents, anytime, anywhere My Documents, anywhere, anytime My Documents, anytime, anywhere Your Documents, anywhere, anytime Your Documents, anytime, anywhere My Documents, anywhere, anytime My Documents, anytime, anywhere ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભુવન અંગે ખરા વિધાન - વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં ઈસરો દ્વારા ગુગલ અર્થની માફક તૈયાર કરાયેલ Virtual Glob Information Programme છે. ગંગા સફાઈ અભિયાનની દેખરેખ માટે તેનો ઉપયોગ થશે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ઈસરો દ્વારા ગુગલ અર્થની માફક તૈયાર કરાયેલ Virtual Glob Information Programme છે. ગંગા સફાઈ અભિયાનની દેખરેખ માટે તેનો ઉપયોગ થશે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) The Thirty Meter Telescope (TMT) જે દુનિયાનાં સૌથી મોટા ટેલીસ્કોપ પૈકી એક છે તેનાં નિર્માણમાં કયા દેશોનો સહયોગ છે ? ચીન, જાપાન આપેલ તમામ દેશો ભારત કેનેડા, અમેરિકા ચીન, જાપાન આપેલ તમામ દેશો ભારત કેનેડા, અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાપ પ્રેરિત વિદ્યુત-ચુંબકીય વિકિરણ પ્રક્રિયા (Thermal induced electromagnetic radiation) ને માપવા માટે કયું યંત્ર વપરાય છે ? આપેલ પૈકી એક પણ નહીં કેમોમિટર એનેમોમિટર બોલોમિટર આપેલ પૈકી એક પણ નહીં કેમોમિટર એનેમોમિટર બોલોમિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP