Talati Practice MCQ Part - 8 52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના આવે તે માટેની સંભાવના કેટલી થશે ? 1/221 2/315 1/12 1/26 1/221 2/315 1/12 1/26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નાથુલા ઘાટ સાથે ક્યું રાજ્ય સંબંધિત છે ? હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ જમ્મુ અને કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 It is better ___ too early than too late. be to be been being be to be been being ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ? ધ્રુવ ભટ્ટ કાકા સાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ કાકા સાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનો કયો નેશનલ પાર્ક પશ્ચિમ બંગાળમાં આવેલો છે ? જલદાપરા આપેલ પૈકી એક પણ નહીં સુંદરવન આપેલ બંને જલદાપરા આપેલ પૈકી એક પણ નહીં સુંદરવન આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના ક્યારે કરી હતી ? વિ.સં.810 વિ.સં.802 વિ.સં.808 વિ.સં.813 વિ.સં.810 વિ.સં.802 વિ.સં.808 વિ.સં.813 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP