સામાન્ય વિજ્ઞાન (General Science) 'પિડીયાટ્રીશીયન' નીચેનામાંથી કોના રોગોના નિષ્ણાત હોય છે ? સ્ત્રીઓના યુવાનોના વૃદ્ધોના બાળકોના સ્ત્રીઓના યુવાનોના વૃદ્ધોના બાળકોના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિષુવવૃતીય કક્ષાએ ભ્રમણ કરતાં ઉપગ્રહોને આશરે કેટલી ઉંચાઈએ સ્થિર જોવા મળે છે ? 35000KM 29000KM 39000KM 24000KM 35000KM 29000KM 39000KM 24000KM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીમાં Rh ફૅક્ટરના શોધકનું નામ શું છે ? રોબર્ટ કૂચ ડૉ. બ્રાઉન ડૉ. કૂક લોર્ડ સ્ટ્રેઈનર રોબર્ટ કૂચ ડૉ. બ્રાઉન ડૉ. કૂક લોર્ડ સ્ટ્રેઈનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોણ ચુંબકથી આકર્ષાતું નથી ? ફેરસ કોબાલ્ટ કોપર નિકલ ફેરસ કોબાલ્ટ કોપર નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓસ્ટીઓમલાસીયા (osteomalacia) રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન E વિટામિન D વિટામિન B12 વિટામિન C વિટામિન E વિટામિન D વિટામિન B12 વિટામિન C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોલારકૂકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? પ્લેનો - કોન્વેક્સ અરીસો બહિર્ગોળ અરીસો અંતર્ગોળ અરીસો સાદો અરીસો પ્લેનો - કોન્વેક્સ અરીસો બહિર્ગોળ અરીસો અંતર્ગોળ અરીસો સાદો અરીસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP