સામાન્ય વિજ્ઞાન (General Science) રશિયાએ છોડેલા પ્રથમ અવકાશયાનનું નામ શું હતું ? એપોલો લાયદા પ્રાબદા સ્પુટનિક એપોલો લાયદા પ્રાબદા સ્પુટનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાનના ભેજને માપવાનું સાધન કયું છે ? લેકટોમીટર બેરોમીટર હાઇગ્રોમીટર હાઇડ્રોમીટર લેકટોમીટર બેરોમીટર હાઇગ્રોમીટર હાઇડ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પક્ષી કુદરતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતું નથી ? કાગડો સમડી ગીધ કબૂતર કાગડો સમડી ગીધ કબૂતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં લોહીનું પ્રમાણ નીચેના પૈકી એક છે. 10% 7% 20% 4% 10% 7% 20% 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાત્રે અવકાશમાંથી ખરતા તારાઓને શું કહેવાય છે ? ઉલ્કા ઉપગ્રહ લઘુગ્રહ ધૂમકેતુ ઉલ્કા ઉપગ્રહ લઘુગ્રહ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોડા વોટરમાં શું રહેલું છે ? કાર્બન મોનોક્સાઈડ કાર્બોનિક એસિડ કાર્બન ડાયોક્સાઈડ સલ્ફ્યુરિક એસિડ કાર્બન મોનોક્સાઈડ કાર્બોનિક એસિડ કાર્બન ડાયોક્સાઈડ સલ્ફ્યુરિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP