વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કાર્બન ડાયોક્સાઇડના અવલોકન માટે ટાનસેટ નામના ઉપગ્રહનું સફળ લોન્ચ કરનાર દેશ કયો છે ? ચીન જાપાન દક્ષિણ કોરિયા વિયેટનામ ચીન જાપાન દક્ષિણ કોરિયા વિયેટનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 2015-2019 દરમિયાન ભારતને 5000 મેટ્રિક ટન પરમાણુ ઇંધણ (Nuclear Fuel) પૂરું પાડવા માટે મધ્ય એશિયાનો કયો દેશ સહમત થયો છે ? ઉઝબેકિસ્તાન યુક્રેન તાઝીકિસ્તાન કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન યુક્રેન તાઝીકિસ્તાન કઝાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને ડૉ.ભાભા ભારતરત્નથી સન્માનિત છે. આપેલ પૈકી કોઈ નહીં ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે ડો.હોમી જહાંગીર ભાભાની ગણના થાય છે. આપેલ બંને ડૉ.ભાભા ભારતરત્નથી સન્માનિત છે. આપેલ પૈકી કોઈ નહીં ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે ડો.હોમી જહાંગીર ભાભાની ગણના થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો ? આઈઆરએસ આર્યભટ્ટ રોહીણી થેલ્સ આઈઆરએસ આર્યભટ્ટ રોહીણી થેલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિસેમ્બર - 2016 માં પરીક્ષણ કરવામાં આવેલ અગ્નિ-5 (Agni-V) મિસાઈલની રેન્જ કેટલી છે ? 2500 કિમી 4000 કિમી 4500 કિમી 5000 કિમી અને તેથી પણ વધુ 2500 કિમી 4000 કિમી 4500 કિમી 5000 કિમી અને તેથી પણ વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કલ્પના - 1 ઉપગ્રહનો મુખ્ય ઉપયોગ ___ માહિતી પ્રસારણ સૈન્ય સંચાર સેવા આબોહવાનો અભ્યાસ અવકાશ સંશોધન માહિતી પ્રસારણ સૈન્ય સંચાર સેવા આબોહવાનો અભ્યાસ અવકાશ સંશોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP