સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીના ઉપગ્રહનું નામ આપો. મંગળ ચંદ્ર પ્લુટો શુક્ર મંગળ ચંદ્ર પ્લુટો શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે છે ? સ્ત્રીકેસર બીજાંડ બીજાશય માદાજનન કોષ સ્ત્રીકેસર બીજાંડ બીજાશય માદાજનન કોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્યુટેન' હાઈડ્રોકાર્બનનું અણુસૂત્ર કયું છે ? C3H8 CH4 C2H6 C4H10 C3H8 CH4 C2H6 C4H10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોટેશિયમ નાઇટ્રેટનો વધારે ઉપયોગ શામા થાય છે ? કાચના ઉત્પાદનમાં મીઠાના ઉત્પાદનમાં ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં દવા બનાવવામાં કાચના ઉત્પાદનમાં મીઠાના ઉત્પાદનમાં ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં દવા બનાવવામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્લુમુનની ઘટના કયા મહિનામાં ક્યારેય જોવા મળતી નથી ? એપ્રિલ માર્ચ ફેબ્રુઆરી જાન્યુઆરી એપ્રિલ માર્ચ ફેબ્રુઆરી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગામા કિરણોના શોધક કોણ હતા ? ડાલ્ટન રોન્ટજન વિલાર્ડે રૂથરફોર્ડ ડાલ્ટન રોન્ટજન વિલાર્ડે રૂથરફોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP