ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિ:સ્પૃહ એટલે ___ ઈચ્છા વિનાનું આધ્યાત્મિક સ્થિતિ એકરૂપતા દિશા અને કામ ઈચ્છા વિનાનું આધ્યાત્મિક સ્થિતિ એકરૂપતા દિશા અને કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 'સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ.' અનુસ્વર સ્વરાનુનાસિક અનુસ્વાર સ્વરાનુનાસીક અનુસ્વર સ્વરાનુનાસિક અનુસ્વાર સ્વરાનુનાસીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી ? અધૂરો ઘડો છલકાય ઉજળું એટલું દૂધ નહીં ખાલી ચણો વાગે ઘણો ખોટો રૂપિયો ચળકે ઘણો અધૂરો ઘડો છલકાય ઉજળું એટલું દૂધ નહીં ખાલી ચણો વાગે ઘણો ખોટો રૂપિયો ચળકે ઘણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પચાસ વર્ષ પૂર્ણ થતા ઉજવાતા ઉત્સવને શું કહેવાય છે ? શતાબ્દી મહોત્સવ રજત મહોત્સવ હીરક મહોત્સવ સુવર્ણ મહોત્સવ શતાબ્દી મહોત્સવ રજત મહોત્સવ હીરક મહોત્સવ સુવર્ણ મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણીવાળો શબ્દ શોધો. ભૂમિકા વીચીત્ર નિવૃત્ત કાકલૂદી ભૂમિકા વીચીત્ર નિવૃત્ત કાકલૂદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો' વાક્યમાંનો અલંકાર જણાવો. ઉપમા આંતર પ્રાસ અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા આંતર પ્રાસ અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP