ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કૂથલી' શબ્દનું વિરુદ્ધાર્થી શબ્દ ___ છે. તોછડું નિંદા વિવેકી પ્રશંસા તોછડું નિંદા વિવેકી પ્રશંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભાગતા ભૂતની ચોટલી પણ સારી - કહેવતનો અર્થ. ગુમાવવાનું જ હોય તો જેટલું બચાવાય તેટલું સારુ માણસ છેવટે તો સ્વાર્થી નિર્ણય લે છે. ભૂતની ચોટલી નસીબદારને મળે ભૂતની ચોટલી કોઈ પકડી ન શકે ગુમાવવાનું જ હોય તો જેટલું બચાવાય તેટલું સારુ માણસ છેવટે તો સ્વાર્થી નિર્ણય લે છે. ભૂતની ચોટલી નસીબદારને મળે ભૂતની ચોટલી કોઈ પકડી ન શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અઠે દ્વારકા' એટલે ___ અહીં જ દ્વારકા છે દ્વારકા તરફ જવું દ્વારકાની યાત્રા કરવી લાંબા વખત ધામા નાખવા અહીં જ દ્વારકા છે દ્વારકા તરફ જવું દ્વારકાની યાત્રા કરવી લાંબા વખત ધામા નાખવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો.- "ઉત્તેજક" ઉદ્ + તેજક ઉત + એજક ઉત + તેજક ઉત: + તેજક ઉદ્ + તેજક ઉત + એજક ઉત + તેજક ઉત: + તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કેટલાક વખતથી તે પુષ્કળ રહ્યા કરે છે. - ક્રિયાવિશેષણ ઓળખાવો. પ્રમાણવાચક સ્થળવાચક સમયવાચક ક્રિયાવિશેષણ નથી પ્રમાણવાચક સ્થળવાચક સમયવાચક ક્રિયાવિશેષણ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.ધૈર્ય શ્રદ્ધા ખામોશ સબૂરી ધીરતા શ્રદ્ધા ખામોશ સબૂરી ધીરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP