સામાન્ય વિજ્ઞાન (General Science)
હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે રખાયેલી કચરાપેટીઓમાંથી કેવા રંગની પેટીમાં ડ્રસિંગ મટીરીયલનો કચરો નાંખવો જોઈએ ?

સફેદ
લાલ
પીળા
લીલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના પૈકી કયા વૈજ્ઞાનિક ગુજરાતના નથી ?

ડૉ.ઉપેન્દ્ર દેસાઇ
ડૉ.પ્રફુલ્લચંદ્ર
ત્રિભુવન ગજ્જર
ડૉ.વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP