ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અધમ' નો સમાનાર્થી ___ છે. હીણ ઉપજ હકૂમત પેદાશ હીણ ઉપજ હકૂમત પેદાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોઈનેય વધારે કામ કરવું નથી' - વધારે - વિશેષણનો પ્રકાર કયો છે ? પરિમાણવાચક ગુણવાચક સાપેક્ષ સંખ્યાવાચક પરિમાણવાચક ગુણવાચક સાપેક્ષ સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યનો કર્તરિ પ્રયોગનો સાચો વિકલ્પ શોધો.છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું. છાયા ગંધર્વના પ્રેમમાં પડી. શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી. છાયા ગંધર્વને પ્રેમ કરે છે. છાયા ગંધર્વને પ્રેમ કરશે. છાયા ગંધર્વના પ્રેમમાં પડી. શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી. છાયા ગંધર્વને પ્રેમ કરે છે. છાયા ગંધર્વને પ્રેમ કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને જણાવો. તમારે માત્ર દસ વખત બોલવાનું છે. વખત તમારે માત્ર દસ વખત તમારે માત્ર દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "વાડ ચીભડાં ગળે" કહેવતનો અર્થ શોધો. રક્ષક જ ભક્ષક બને પોલીસ ચોરનો સાથ આપે વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ રક્ષક જ ભક્ષક બને પોલીસ ચોરનો સાથ આપે વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પાણી વગરની રેતાળ જગ્યા' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. શીત પ્રદેશ મરુભૂમિ ખારો પ્રદેશ ઉષ્ણ પ્રદેશ શીત પ્રદેશ મરુભૂમિ ખારો પ્રદેશ ઉષ્ણ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP