ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખંત' એટલે ___ ધગશ ખાંભી ખાણ પત્ર ધગશ ખાંભી ખાણ પત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો - લાભાલાભ લાભ + અલાભ લાભ + લાભ એકેય નહીં લાભા + લાભ લાભ + અલાભ લાભ + લાભ એકેય નહીં લાભા + લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? ચોક એણે થી એક પણ નહીં ચોક એણે થી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ક્રિયાપદ સકર્મક ન કહેવાય ? ચાલવું લખવું વાંચવું ખેંચવું ચાલવું લખવું વાંચવું ખેંચવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નવરાત્રી' શબ્દનો સમાસ જણાવો. મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વિગુ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વિગુ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાકાન્તા છંદની પંકિત શોધીને લખો કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય. સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય. સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP