ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મત્સર' નો સમાનાર્થી શબ્દ ___ છે. અદેખાઈ મચ્છર સાક્ષર મુત્સદી અદેખાઈ મચ્છર સાક્ષર મુત્સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સખત મહેનત કરવી' એવો અર્થ નીચે દર્શાવેલા કયા રૂઢિપ્રયોગમાં નથી દેખાતો ? નાકે દમ આવી જવો લોહીનું પાણી કરવું લોઢાના ચણા ચાવવા ધૂળ કાઢી નાખવી નાકે દમ આવી જવો લોહીનું પાણી કરવું લોઢાના ચણા ચાવવા ધૂળ કાઢી નાખવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શાલભંજિકા' નો વિસ્તૃત અર્થ શો થાય છે ? લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી સુવર્ણની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી લાકડાની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ધાતુની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ચાંદીની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી સુવર્ણની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી લાકડાની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ધાતુની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ચાંદીની પૂતળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. સંજ્ઞા ક્રિયાવિશેષણ સંયોજક વિશેષણ સંજ્ઞા ક્રિયાવિશેષણ સંયોજક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોઠે પડવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. સ્વાભાવિક થઈ જવું મુશ્કેલ પરિસ્થિતિમાં રહેવું માથે પડવું દુઃખી થઈ જવું સ્વાભાવિક થઈ જવું મુશ્કેલ પરિસ્થિતિમાં રહેવું માથે પડવું દુઃખી થઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ડોક લખાણ વાયુ વિષ ડોક લખાણ વાયુ વિષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP