ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે. સંઘર્ષમાં ઉતરવું ઉમંગમાં આવી જવું આનંદમાં આવવું ખૂબ અધીરા બની જવું સંઘર્ષમાં ઉતરવું ઉમંગમાં આવી જવું આનંદમાં આવવું ખૂબ અધીરા બની જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંયોજકનો પ્રકાર લખો. - 'વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.' શરતવાચક વિકલ્પવાચક અવતરણવાચક સમુચ્યવાચક શરતવાચક વિકલ્પવાચક અવતરણવાચક સમુચ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્ય માટેનું સાચું કર્મણિ વાક્ય કયું છે ?દાદા કેસરી સિંઘ રેડીયો સાંભળે છે. દાદા કેસરી સિંઘથી રેડિયો સંભળાય છે. દાદા કેસરીસિંઘ રેડીયો સાંભળે છે. દાદા કેસરી સિંઘનો રેડિયો સંભળાય છે દાદા કેસરીસિંઘ રેડિયા વડે સાંભળે છે. દાદા કેસરી સિંઘથી રેડિયો સંભળાય છે. દાદા કેસરીસિંઘ રેડીયો સાંભળે છે. દાદા કેસરી સિંઘનો રેડિયો સંભળાય છે દાદા કેસરીસિંઘ રેડિયા વડે સાંભળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દના વિરુધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ફૂવડ બેડોળ સ્વસ્થ સુઘડ ગંદકી બેડોળ સ્વસ્થ સુઘડ ગંદકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રવાનુકારી ન હોય તેવો દ્વિરુક્ત શબ્દ શોધો. ધકધક ધબાધબી ખડખડ હસતુંહસતું ધકધક ધબાધબી ખડખડ હસતુંહસતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તન્વી' નો સંધિ વિગ્રહ શું થશે ? તનુ + વી તનુ + ઈ ત + અન્વી તન્ + વી તનુ + વી તનુ + ઈ ત + અન્વી તન્ + વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP