ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હારજીત કયો સમાસ છે ? તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ અવ્યવીભાવ તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ અવ્યવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી 'વારી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? સરોવર પાણી ઘોડો પાણિ સરોવર પાણી ઘોડો પાણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષા માટે કયો વિકલ્પ અયોગ્ય ગણાય ? દ્વિવચન એકેય નહીં બહુવચન એકવચન દ્વિવચન એકેય નહીં બહુવચન એકવચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : રઘુ + ઉત્તમ રઘુત્તમ રઘોત્તમ રઘૂત્તમ રઘૂતમ રઘુત્તમ રઘોત્તમ રઘૂત્તમ રઘૂતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : દરરોજ ઉપપદ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ અવ્યવીભાવ સમાસ મધ્યમપદલોપી સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ અવ્યવીભાવ સમાસ મધ્યમપદલોપી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો : ‘સુ અ ઈચ્છા' સ્વચ્છ સ્વેચ્છા આપેલ પૈકી કોઈ નહીં સ્વચ્છા સ્વચ્છ સ્વેચ્છા આપેલ પૈકી કોઈ નહીં સ્વચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP