ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પિતૃ + ઔદાર્ય = ___ પિત્રોદાર્ય પિતૃ ઔદર્ય પિત્રૌદાર્ય પિતૌદાર્ય પિત્રોદાર્ય પિતૃ ઔદર્ય પિત્રૌદાર્ય પિતૌદાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે ? ઝાઝા હાથ રળિયામણા સંપ ત્યાં જંપ કાંકરે કાંકરે પાળ બંધાય એક હાથે તાળી ન પડે ઝાઝા હાથ રળિયામણા સંપ ત્યાં જંપ કાંકરે કાંકરે પાળ બંધાય એક હાથે તાળી ન પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો. પરિક્ષિત પરીક્ષીત પરીક્ષિત પરિક્ષીત પરિક્ષિત પરીક્ષીત પરીક્ષિત પરિક્ષીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કેતુ' શબ્દનો પર્યાયવાચી જણાવો. અવાજ હેતુ ઘર ધજા અવાજ હેતુ ઘર ધજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂક્તિ' શબ્દની સંધિ છૂટી પાડો. સૂ + ઊક્તિ સુ + ઉક્તિ સ + ઊક્તિ સૂ +ઉક્તિ સૂ + ઊક્તિ સુ + ઉક્તિ સ + ઊક્તિ સૂ +ઉક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રવચનમાં વકતા ભારપૂર્વક બોલતા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. સમયવાચક પ્રમાણવાચક રીતિવાચક સ્થળવાચક સમયવાચક પ્રમાણવાચક રીતિવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP