ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વમળ' શબ્દ કયા શબ્દસમૂહો માટે વાપરી શકાશે ? નદીના વળાંક માટે કાદવમાં ઊગેલા કમળ માટે પવનની લહેર માટે વહેતા પાણીમાં થતા કુંડાળા માટે નદીના વળાંક માટે કાદવમાં ઊગેલા કમળ માટે પવનની લહેર માટે વહેતા પાણીમાં થતા કુંડાળા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કાસાર' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. વરસાદ દરિયો તળાવ નદી વરસાદ દરિયો તળાવ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી જોડણી બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અપરિચિત અપરીચીત અપરીચિત અપરિચિત અપરિચિત અપરીચીત અપરીચિત અપરિચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સતુર" શબ્દનો અર્થ નીચેના પૈકી શું થાય છે ? ખરાબ કપાસનો તાર આભડછેટ સહેલું ખરાબ કપાસનો તાર આભડછેટ સહેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'કાગનો વાઘ કરવો' રજનું ગજ કરવું રોક્કળ કરવી ગજનું રાજ કરવું બુમરાણ કરવી રજનું ગજ કરવું રોક્કળ કરવી ગજનું રાજ કરવું બુમરાણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP