ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો. વ્યસ્ત = વિ + અસ્ત મનોરથ = મનુ + રથ યોગેશ = યોગા + ઈશ પૃથ્વી = પૃ + ઈથી વ્યસ્ત = વિ + અસ્ત મનોરથ = મનુ + રથ યોગેશ = યોગા + ઈશ પૃથ્વી = પૃ + ઈથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 26 જાન્યુઆરી 2001નો ભૂકંપ જાણે શિવનું તાંડવનૃત્ય ભાષા શાસ્ત્રમાં આ કયો અલંકાર છે ? ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેમને ચોક્કસ સાંભળવા જોઈએ. -રેખાયુક્ત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? સંભાવનાર્થ નકારવાચક નિશ્ચયવાચક સ્વીકારવાચક સંભાવનાર્થ નકારવાચક નિશ્ચયવાચક સ્વીકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે ? ઘુઘરિયાળ વિદ્યાર્થીનિ શિખવણી દિવેલિયું ઘુઘરિયાળ વિદ્યાર્થીનિ શિખવણી દિવેલિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક ફૂલને હસતું જોઈ તેનું અભિમાન ઊતરી ગયું. - રેખાંકિત સંશાનો પ્રકાર જણાવો. દ્રવ્યવાચક ભાવવાચક સમૂહવાચક જાતિવાચક દ્રવ્યવાચક ભાવવાચક સમૂહવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ઊખર - છીછરુ પતન ઊંડું ફળદ્રુપ છીછરુ પતન ઊંડું ફળદ્રુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP