ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી ખોટી છે ? સ્વાભાવિક ખૂબસુરત ઐતિહાસિક જિજ્ઞાસા સ્વાભાવિક ખૂબસુરત ઐતિહાસિક જિજ્ઞાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "આભ તૂટી પડવું" રૂઢિપ્રયોગનો અર્થ શોધો. મુશ્કેલીનો સામનો કરવો ઓચિંતી મુશ્કેલી ઊભી થવી ધોધમાર વરસાદ આવવો વીજળીનો ગડગડાટ થવો મુશ્કેલીનો સામનો કરવો ઓચિંતી મુશ્કેલી ઊભી થવી ધોધમાર વરસાદ આવવો વીજળીનો ગડગડાટ થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિકસેલ ઝાડ પડતાં-પડતાં બચી ગયું - વાક્યમાં રહેલ કૃદંત શોધો. ભૂતકૃદંત અને સામાન્યકૃદંત બંને વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત ભૂતકૃદંત અને સામાન્યકૃદંત બંને વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કાન ફૂંકવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ? કાનાફૂસી કરવી કાનમાં ફૂંક મારવી નિંદા કરવી ભંભેરણી કરવી કાનાફૂસી કરવી કાનમાં ફૂંક મારવી નિંદા કરવી ભંભેરણી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો સામાનાર્થી શબ્દ જણાવો. - સઘરિયા સ્વચ્છ અપ્રમાણ દેહ સંતોષ સહકુંટુંબ સ્વચ્છ અપ્રમાણ દેહ સંતોષ સહકુંટુંબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ધરામાં ઉપરથી ધૂળ ખરે તે ઝીલવા માટે ઉપર નીચે શું બંધાતું ? દોપટ ઉલેચ ચકરિહા ખચિતમ્ દોપટ ઉલેચ ચકરિહા ખચિતમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP