સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સમ સંખ્યાઓનું ગુણનફળ 528 છે. તો ક્રમશઃ સંખ્યાઓ શોધો. 18, 16 24, 26 22, 24 28, 30 18, 16 24, 26 22, 24 28, 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 28, 42 તથા 70 નો ગુ.સા.અ. ___ છે. 28 18 7 14 28 18 7 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો N એ એકથી મોટી નાનામાં નાની એવી પૂર્ણાંક સંખ્યા હોય કે જેને 2,3, 4, 6 અથવા 7 વડે ભાગતા હંમેશા શેષ 1 મળે તો N = ___ 43 85 169 1009 43 85 169 1009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 ચોરસ વાર = ___ ચોરસ ફુટ. 9 24 12 144 9 24 12 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 11111 × 11111 = ___ 1034321 1342341 12344321 123454321 1034321 1342341 12344321 123454321 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ પૂર્ણઘન સંખ્યાના એકમનો અંકમાં અંક 4 હોય, તો તેના ઘનમૂળના એકમનો અંક ___ હોય. 4 8 6 2 4 8 6 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP