GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "હું મહારાષ્ટ્રીયન છું, તો મુંબઈ શહેર ઉપર દાવો કરૂં, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં છું" મહાગુજરાત આંદોલન સંદર્ભે આ કથન કોનુ હતું ? યશવંતરાવ ચૌહાણ એસ.કે. પાટીલ વિનોબા ભાવે શંકરરાવ દેવ યશવંતરાવ ચૌહાણ એસ.કે. પાટીલ વિનોબા ભાવે શંકરરાવ દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ઓડીશા શૈલીના મંદિરોને કયા નામથી ઓળખવામાં આવતા હતા ? જગમોહન સૂર્ય મંદિરો ત્રિરથ મંદિરો તારાયમ જગમોહન સૂર્ય મંદિરો ત્રિરથ મંદિરો તારાયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) વિવેક પબ્લિકેશન દ્વારા જાન્યુઆરી 2020 માં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી વિશેના કયા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું ? સામાજિક સમરસતા કર્મયોદ્ધા ગ્રંથ પરીક્ષા વોરિયર્સ જ્યોતિપુંજ સામાજિક સમરસતા કર્મયોદ્ધા ગ્રંથ પરીક્ષા વોરિયર્સ જ્યોતિપુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કયા યુગના ખડકો ગુજરાતના આશરે 19553 ચોરસ કિ.મી. એટલે કે, કુલ વિસ્તારના 10.0 ટકા વિસ્તારમાં જોવા મળે છે ? મેસોઝોઈક યુગ આર્કિયન યુગ ક્વાર્ટનરી ટર્શિઅરી યુગ મેસોઝોઈક યુગ આર્કિયન યુગ ક્વાર્ટનરી ટર્શિઅરી યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'આઈ ડેર' તથા 'કાઉન્ટલી બેટન' કોની આત્મકથા છે ? કિરણ બેદી પુનિતા અરોરા વિજયા લક્ષ્મી પંડિત શ્રીમતી મેનકા ગાંધી કિરણ બેદી પુનિતા અરોરા વિજયા લક્ષ્મી પંડિત શ્રીમતી મેનકા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) The adverb of "good" is : Well Fair Better Best Well Fair Better Best ANSWER DOWNLOAD GUJARATI MCQ APP