ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું વિરોધી જોડકું સાચું છે ? અધોગામી - ઊર્ધ્વગામી મંડન - સમર્થન સમૂહ - સમષ્ટિ ઉપજાઉ - ફળદ્રુપ અધોગામી - ઊર્ધ્વગામી મંડન - સમર્થન સમૂહ - સમષ્ટિ ઉપજાઉ - ફળદ્રુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દના વિરુધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ફૂવડ સ્વસ્થ સુઘડ બેડોળ ગંદકી સ્વસ્થ સુઘડ બેડોળ ગંદકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓએ ઘણા વૃક્ષ જોયાં, થોડાંક કાપી નાખ્યાં.-વાક્યમાં કયો શબ્દ પ્રમાણવાચક વિશેષણ છે ? કાપી નાખ્યાં વૃક્ષ થોડાંક ઘણાં કાપી નાખ્યાં વૃક્ષ થોડાંક ઘણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિચાર્યુ અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. માં, થી માં, એ થી, એ એ, એ માં, થી માં, એ થી, એ એ, એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અભિ + અંતર' શબ્દની સંધિ જોડો. અભિઅંતર અભિંતર અભ્યંતર અભ્યતંર અભિઅંતર અભિંતર અભ્યંતર અભ્યતંર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? નિશા દામિની શર્વરી યામિની નિશા દામિની શર્વરી યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP