Revenue Talati Exam Paper (28-02-2016)
'બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં' - પંક્તિ ક્યા છંદમાં છે ?

પૃથ્વી
મંદાક્રાંતા
હરિગીત
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
એક કામમાં A એ B કરતા બમણો ઝડપી છે. બન્ને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પુરુ કરે છે તો A ને એકલાને તે કામ પુરુ કરતા કેટલા દિવસ લાગે ?

32
36
72
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષેણ ચંદ્રરાજ” કહીને પોતાના શબ્દોમાં ક્યા કવિએ બિરદાવ્યા હતા ?

મણિલાલ નભુભાઈ
મહાકવિ પ્રેમાનંદ
મણિશંકર રત્નજી ભટ્ટ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP