ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ આંગણુ, ખખડધજ, તડકાછાંયા, લક્ષણ આંગણુ, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણુ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ આંગણુ, ખખડધજ, તડકાછાંયા, લક્ષણ આંગણુ, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ ખસે નહીં તેવું સ્થિરઃ અફર ખેચર અગોચર અચર અફર ખેચર અગોચર અચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર. પોલકું ડોબરું ખોલકું ઝોકડું પોલકું ડોબરું ખોલકું ઝોકડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિઓની જોડીઓ પૈકી કઈ જોડી ખોટી છે ? નિ: + રસ = નિરસ સુ + સુપ્ત =સુષુપ્ત ભાનુ + ઉદય = ભાનૂદય નિ: + રવ=નીરવ નિ: + રસ = નિરસ સુ + સુપ્ત =સુષુપ્ત ભાનુ + ઉદય = ભાનૂદય નિ: + રવ=નીરવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે. - અલંકાર ઓળખાવો. શ્લેષ રૂપક ઉત્પ્રેક્ષા સજીવારોપણ શ્લેષ રૂપક ઉત્પ્રેક્ષા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો. સૂર્ય × રવિ ગજ × દ્વિપ ચારુ × કાન્ત છાનીમાની × જાહેર સૂર્ય × રવિ ગજ × દ્વિપ ચારુ × કાન્ત છાનીમાની × જાહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP