ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે ? કાંકરે કાંકરે પાળ બંધાય સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા એક હાથે તાળી ન પડે કાંકરે કાંકરે પાળ બંધાય સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા એક હાથે તાળી ન પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સર્જી, તો કાં સર્જી તાત! માનવના મનમાં મધરાત.' -પંક્તિમાં રહેલ છંદ ઓળખો. હરિગીત દોહરો શાર્દૂલવિક્રીડિત ચોપાઈ હરિગીત દોહરો શાર્દૂલવિક્રીડિત ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પંદર દિવસમાં એકવાર પ્રગટ થનારું સાપ્તાહિક માસિક પૌત્રિક પાક્ષિક સાપ્તાહિક માસિક પૌત્રિક પાક્ષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આપગા' શબ્દનો પર્યાયવાચી જણાવો. નદી સ્વજન મિત્ર આપત્તિ નદી સ્વજન મિત્ર આપત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___ ત્યાગ કરો અને સુખ ભોગવો વહેમ રાખનારનો વિનાશ થાય છે. મારા ભક્તનો કદી નાશ થતો નથી. જેવું કર્મ તેવું ફળ ત્યાગ કરો અને સુખ ભોગવો વહેમ રાખનારનો વિનાશ થાય છે. મારા ભક્તનો કદી નાશ થતો નથી. જેવું કર્મ તેવું ફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમે વાંચેલ પુસ્તક અંગે બે વાત કહો. - હવે તમે કયું કૃદંત છે તે કહો. ભૂતકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP