ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ મામા આવ્યા, લાવ્યા મજાની વાતો સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ મામા આવ્યા, લાવ્યા મજાની વાતો સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ. ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. કાયમયાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ. યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ. ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. કાયમયાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ. યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ. ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અયોગ્ય સંધિ વિગ્રહ પસંદ કરો. અનૂત્તર : અનુ + ઉત્તર ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ) હૃદયૈકય : હૃદય + એક્ય વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક અનૂત્તર : અનુ + ઉત્તર ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ) હૃદયૈકય : હૃદય + એક્ય વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ઓછું આવવું. ખૂશ થવું વધારે ન હોવું કરકસર કરવી દુઃખ થવું ખૂશ થવું વધારે ન હોવું કરકસર કરવી દુઃખ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઊઠે તીણી ચીસ, પંજે પકડ્યું પંખી; હૈયું ચીરી ક્રૂર, ભરખે બીજાને ગરુડ.' - આ પંક્તિમાં કયો છંદ છે ? દોહરો માલિની સોરઠો ઇન્દ્રવજા દોહરો માલિની સોરઠો ઇન્દ્રવજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી જણાવો. - ગાભરી હોડી ભયભીત અજાણી શ્રધ્ધા હોડી ભયભીત અજાણી શ્રધ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP