ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ? પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ રજની + ઈશ = રજનીશ પો + અન = પવન તથ + અપી = તથાપિ પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ રજની + ઈશ = રજનીશ પો + અન = પવન તથ + અપી = તથાપિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રવચનમાં વકતા ભારપૂર્વક બોલતા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. રીતિવાચક સ્થળવાચક પ્રમાણવાચક સમયવાચક રીતિવાચક સ્થળવાચક પ્રમાણવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો તદ્વિત પ્રત્યયનો પ્રકાર નથી ? લઘુતાવાચક ન્યૂનતાવાચક કર્તુંવાચક સ્વામિત્વવાચક લઘુતાવાચક ન્યૂનતાવાચક કર્તુંવાચક સ્વામિત્વવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અયોગ્ય સંધિ વિગ્રહ પસંદ કરો. અનૂત્તર : અનુ + ઉત્તર ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ) વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક હૃદયૈકય : હૃદય + એક્ય અનૂત્તર : અનુ + ઉત્તર ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ) વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક હૃદયૈકય : હૃદય + એક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : ઉચ્ચાલન ઉચ્ચ + અલન ઉદ્ + ચાલન ઉદ્ + ચલન ઉચ્ચ + અલન ઉચ્ચ + અલન ઉદ્ + ચાલન ઉદ્ + ચલન ઉચ્ચ + અલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો. 'ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ વિદ્યા ભણીયો જેહ, તેહ ઘૈરવૈભવ રૂડો.' શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP