ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ત્, થ્, દ્, અને ધ્ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે ? ઔષ્ઠ્ય મૂર્ધન્ય કંઠ્ય દંત્ય ઔષ્ઠ્ય મૂર્ધન્ય કંઠ્ય દંત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દોમાંથી 'સાર્થ' શબ્દનો વિરોધી શોધો. વ્યર્થ દુર્લભ જુદા વિયોગ વ્યર્થ દુર્લભ જુદા વિયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી. મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી. મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના. ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને. ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી. મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી. મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના. ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પ્રશ્નોત્તર’ શબ્દમાં કેટલા જોડાક્ષર થયા છે ? બે ચાર એક ત્રણ બે ચાર એક ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ. વિધ્યર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.પગ ટકવો - જતા રહેવું સ્થિર થવું અવર જવર બંધ કરવી પગ ઉપર ઊભા રહેવું જતા રહેવું સ્થિર થવું અવર જવર બંધ કરવી પગ ઉપર ઊભા રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP