Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા નામો ધારણ કર્યા હતા ?

ભીમદેવ બીજો
અજયપાલ
બાળ મૂળરાજ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે નીચેના પૈકી ખરા વિધાન પસંદ કરો.
1. આ યોજના ગરીબીરેખા નીચે જીવનારા પરિવારોને રાંધણગેસ કનેકશન આપવા અંગે છે.
2. આ યોજના માટે પ્રધાનમંત્રીશ્રી સંપન્ન પરિવારોને LPG સબસિડીનો ત્યાગ કરવા 'Give it up' પહેલ કરી હતી.

આપેલ પૈકી એક પણ નહીં
1 અને 2
માત્ર 2
માત્ર 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતની મુખ્ય આયાત થતી વસ્તુઓમાં નીચેના પૈકી શાનો સમાવેશ થતો નથી ?

ઈજનેરી સામાન
ખાદ્યતેલ
ખાતરો
લોખંડ સિવાયની ખનિજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP