ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં નીચેનામાંથી કયો પદક્રમ વ્યવહારમાં વધુ વપરાશમાં છે ? કર્મ-ક્રિયાપદ-કર્તા કર્તા-કર્મ-ક્રિયાપદ ક્રિયાપદ-કર્મ-કર્તા કર્તા-ક્રિયાપદ-કર્મ કર્મ-ક્રિયાપદ-કર્તા કર્તા-કર્મ-ક્રિયાપદ ક્રિયાપદ-કર્મ-કર્તા કર્તા-ક્રિયાપદ-કર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પાણી બતાવવું' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? પાણીમાંની ગંદકી બતાવવી તાકાતનો પરચો બતાવવો પાણી કેવું છે તે બતાવવું હાથ બતાવવો પાણીમાંની ગંદકી બતાવવી તાકાતનો પરચો બતાવવો પાણી કેવું છે તે બતાવવું હાથ બતાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિ શોધો. 'સાશ્ચર્ય' સ + આશ્ચર્ય સાસ્ + અશ્વર્ય સા + શ્વર્ય સ + એશ્વર્ય સ + આશ્ચર્ય સાસ્ + અશ્વર્ય સા + શ્વર્ય સ + એશ્વર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ એક પ્રકારનો માનસિક વિકાર છે. હિસ્ટીરીયા હિસ્ટીરિયા હિસ્ટિરિયા હિષ્ટિરિયા હિસ્ટીરીયા હિસ્ટીરિયા હિસ્ટિરિયા હિષ્ટિરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.રૂચિ કુરૂચિ ભૂખ તૃપ્તિ અરૂચિ કુરૂચિ ભૂખ તૃપ્તિ અરૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ વિશેષણ નથી ? મોટું ધર્મ સુંદર ચતુર મોટું ધર્મ સુંદર ચતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP