કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં નિધન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી વિશે સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. માધવસિંહ 4 વાર ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તથા રાજીવ ગાંધીએ આયોજન પંચના ઉપાધ્યક્ષની જવાબદારી તેમને સોંપી હતી. માધવસિંહ ખામ (KHAM) થિયરી અપનાવી વર્ષ 1985ની વિધાનસભામાં 149 બેઠકો મેળવી વિક્રમ સર્જ્યો હતો જે હજુ સુધી અકબંધ છે. આપેલ તમામ માધવસિંહ પી.વી. નરસિમ્હારાવની સરકારમાં વિદેશમંત્રી બન્યા હતા. માધવસિંહ 4 વાર ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તથા રાજીવ ગાંધીએ આયોજન પંચના ઉપાધ્યક્ષની જવાબદારી તેમને સોંપી હતી. માધવસિંહ ખામ (KHAM) થિયરી અપનાવી વર્ષ 1985ની વિધાનસભામાં 149 બેઠકો મેળવી વિક્રમ સર્જ્યો હતો જે હજુ સુધી અકબંધ છે. આપેલ તમામ માધવસિંહ પી.વી. નરસિમ્હારાવની સરકારમાં વિદેશમંત્રી બન્યા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ઓસ્ટ્રેલિયામાં બોક્સિંગ ડે ટેસ્ટમાં 2 સદી ફટકારનારો ભારતનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યું ? કે.એલ. રાહુલ રોહિત શર્મા અજિંક્ય રહાણે વિરાટ કોહલી કે.એલ. રાહુલ રોહિત શર્મા અજિંક્ય રહાણે વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઇઝ 'સી-વિજિલ-21' ની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું ? પ્રથમ ત્રીજી બીજી છઠ્ઠી પ્રથમ ત્રીજી બીજી છઠ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડી પ્રકાશ રાવનું નિધન થયું તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સમાજસેવા સંગીત શિક્ષણ શાસ્ત્રીય નૃત્ય સમાજસેવા સંગીત શિક્ષણ શાસ્ત્રીય નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચેના વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ તમામ ખાદી પ્રાકૃતિક રંગને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડડ્સૅનું પ્રમાણપત્ર મળેલું છે. ખાદી પ્રાકૃતિક રંગ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણધર્મો ધરાવતો બિનઝેરી અને ઇકોફ્રેન્ડલી રંગ છે. ખાદી અને ગ્રામોદ્યોગ પંચે (KVIC) એ ખાદી પ્રાકૃતિક રંગ (પેઈન્ટ)નો વિકાસ કર્યો છે. આપેલ તમામ ખાદી પ્રાકૃતિક રંગને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડડ્સૅનું પ્રમાણપત્ર મળેલું છે. ખાદી પ્રાકૃતિક રંગ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણધર્મો ધરાવતો બિનઝેરી અને ઇકોફ્રેન્ડલી રંગ છે. ખાદી અને ગ્રામોદ્યોગ પંચે (KVIC) એ ખાદી પ્રાકૃતિક રંગ (પેઈન્ટ)નો વિકાસ કર્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) KVIC દ્વારા કયા રાજ્યના મોનપા હસ્તનિર્મિત કાગળના પુનરુદ્ધારનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ? મિઝોરમ અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ કર્ણાટક મિઝોરમ અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP