GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના નીચે જણાવેલ વૈજ્ઞાનિકો પૈકી કયા વૈજ્ઞાનિક નોબેલ પારિતોષિક વિજેતા નથી ?

ડૉ. સુબ્રમણ્યમ ચંદ્રશેખર
રાજા રમન્ના
ડૉ. હરગોવિંદ ખુરાના
ડૉ. ચંદ્રશેખર વેંકટરામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા નામો ધારણ કર્યા હતા ?

બાળ મૂળરાજ
ભીમદેવ બીજો
અજયપાલ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિયદર્શિની' ઓળખ મળે છે ?

કલસી અભિલેખ
મેહરૌલી અભિલેખ
પ્રયાગ પ્રશસ્તિ
માસ્કી અને ગુર્જરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેનામાંથી કયું ભારતના દરેક ATMને જોડે છે ?

નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ
ભારતીય બેંક એસોસિએશન
ભારતીય રિઝર્વ બેંક
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP