ભૌતિક વિજ્ઞાન (Physics) પૃથ્વીના વ્યાસાંતે આવેલા સ્થળેથી એકી સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે; તો બે અવલોકન દિશાઓ વચ્ચે આંતરાતો કોણ 54' છે. જો પૃથ્વીની ત્રિજ્યા 6.4 × 10⁶m લેવામાં આવે, તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધો. 8.153 × 10⁸m 3.581 × 10⁸m 5.813 × 10⁸m 4.076 × 10⁸m 8.153 × 10⁸m 3.581 × 10⁸m 5.813 × 10⁸m 4.076 × 10⁸m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર જણાવો. M¹L⁰T-1 M¹L⁰T-3 M⁰L³T-2 M¹L-2T-2 M¹L⁰T-1 M¹L⁰T-3 M⁰L³T-2 M¹L-2T-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) એક સમઘનની લંબાઈ / = (1.5 ± 0.02) cm છે, તો તેનું કદ V = ..... cm³ 3.375 ± 0.04 3.375 ± 0.135 3.375 ± 0.4 3.375 ± 0.013 3.375 ± 0.04 3.375 ± 0.135 3.375 ± 0.4 3.375 ± 0.013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) બે અવરોધો R1 = (3 ± 0.1)Ω અને R2 = (6 ± 0.3)Ω ને શ્રેણીમાં જોડતાં શ્રેણી-જોડાણનો કુલ અવરોધ R = ___ Ω 3 ± 0.2 9 ± 0.2 9 ± 0.1 9 ± 0.4 3 ± 0.2 9 ± 0.2 9 ± 0.1 9 ± 0.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો ગુરુત્વપ્રવેગ g નું મૂલ્ય 9.8 ms-2 હોય અને લબાઈનો એકમ km અને સમયનો એકમ hr માં લેવામાં આવે, તો g નું મૂલ્ય ___ km h-2 થાય ? 9800 12,700 1,27,008 980 9800 12,700 1,27,008 980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) સમય એ સમાંગ છે. જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે ? રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ ઊર્જા-સંરક્ષણનો નિયમ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ ઊર્જા-સંરક્ષણનો નિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP