સમય અને અંતર (Time and Distance)
બે ટ્રેનની લંબાઈ 185m અને 215m છે. તેઓની ઝડપ અનુક્રમે 50 km/hr અને 40 km/hr છે. બંને ટ્રેન એક જ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને પસાર કરશે ?
સમય અને અંતર (Time and Distance)
એક કામમાં A એ B ક૨તા બમણો ઝડપી છે. બંને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પૂરું કરે છે તો A ને એકલાને તે કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે ?
સમય અને અંતર (Time and Distance)
એક વિમાન 240 Km/hr ની ઝડપે એક શહેરથી બીજા શહેર 5 કલાકમાં પહોંચે છે. જો આ અંતરે 1(2/3) કલાકમાં કાપવું હોય તો વિમાનની ઝડપ કેટલી રાખવી જોઈએ ?