ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ? મહાગુજરાત ચળવળ હિંદ છોડો ચળવળ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ મહાગુજરાત ચળવળ હિંદ છોડો ચળવળ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભવાઈના આધ પુરુષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? ચાવડા યુગ શર્યાતિ યુગ સલ્તનત યુગ મૈત્રક યુગ ચાવડા યુગ શર્યાતિ યુગ સલ્તનત યુગ મૈત્રક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટનું નીચેનું કયું વિધાન સાચું છે ? કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તેરાપંથના સ્થાપકનું નામ જણાવો ? આચાર્ય ભિક્ષુ જગજીવનદાસ રામચરણ ભીખાનંદ આચાર્ય ભિક્ષુ જગજીવનદાસ રામચરણ ભીખાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ? પ્રતાપસિંહ સયાજીરાવ ગાયકવાડ દિગ્વિજય સિંહજી જામરણજીતસિંહજી પ્રતાપસિંહ સયાજીરાવ ગાયકવાડ દિગ્વિજય સિંહજી જામરણજીતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીનો 'સાબરમતી આશ્રમ' ક્યાં આવ્યો ? દાંડી અમદાવાદ કોચરબ ગાંધીનગર દાંડી અમદાવાદ કોચરબ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP