ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "પંચમહાલ ભીલ સેવા મંડળ"ની સ્થાપના કોણે કરી હતી ? ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ નારાયણ ગુરુ ઠક્કરબાપા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ નારાયણ ગુરુ ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્ત્રી સંસ્થાઓ અંગે કઈ જોડ યોગ્ય નથી ? અવાજ અને ચિનગારી-અમદાવાદ અસ્તિત્ત્વ-નવસારી સહિયર-વડોદરા ઉદ્ગાર-સુરત અવાજ અને ચિનગારી-અમદાવાદ અસ્તિત્ત્વ-નવસારી સહિયર-વડોદરા ઉદ્ગાર-સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બુદ્ધના શારીરિક અવશેષો સાચવતું અસ્થિપાત્ર પેટી શેની બનેલી છે ? કાંસાની લોખંડની લાકડાંની પથ્થરની કાંસાની લોખંડની લાકડાંની પથ્થરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રનું કાશ્મિર કોને કહેવામાં આવે છે ? મહુવા ભાવનગર રાજકોટ જામનગર મહુવા ભાવનગર રાજકોટ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ કયારે શરૂ થયો ? 1950 1946 1954 1952 1950 1946 1954 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘વેનચરિત્ર’માં વિધવાવિવાહના પ્રશ્નની ચર્ચા કોણે કરી છે ? નર્મદ કરશનદાસ મૂળજી મહિપતરામ દલપતરામ નર્મદ કરશનદાસ મૂળજી મહિપતરામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP