ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂક્તિ' શબ્દની સંધિ છૂટી પાડો. સૂ + ઊક્તિ સ + ઊક્તિ સુ + ઉક્તિ સૂ +ઉક્તિ સૂ + ઊક્તિ સ + ઊક્તિ સુ + ઉક્તિ સૂ +ઉક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પિતૃ + ઔદાર્ય = ___ પિતૃ ઔદર્ય પિત્રૌદાર્ય પિતૌદાર્ય પિત્રોદાર્ય પિતૃ ઔદર્ય પિત્રૌદાર્ય પિતૌદાર્ય પિત્રોદાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "તું મારી સાથે રમવા ચાલને.’’ - વાક્યમાં કયા પ્રકારનું નિપાત રહેલું છે ? સીમાવાચક ખાતરીવાચક સમાવેશક આગ્રહવાચક સીમાવાચક ખાતરીવાચક સમાવેશક આગ્રહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં નીચેનામાંથી કયો પદક્રમ વ્યવહારમાં વધુ વપરાશમાં છે ? ક્રિયાપદ-કર્મ-કર્તા કર્તા-ક્રિયાપદ-કર્મ કર્મ-ક્રિયાપદ-કર્તા કર્તા-કર્મ-ક્રિયાપદ ક્રિયાપદ-કર્મ-કર્તા કર્તા-ક્રિયાપદ-કર્મ કર્મ-ક્રિયાપદ-કર્તા કર્તા-કર્મ-ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાના પ્રકારો કેટલાં છે ? સાત પાંચ ચાર છ સાત પાંચ ચાર છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રિયજનની પગલીઓ, જાણે વનફૂલની ઢગલીઓ' - પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા યમક શ્લેષ રૂપક ઉત્પ્રેક્ષા યમક શ્લેષ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP