ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ?

રઘુવીર ચૌધરી
મોતીભાઈ ચૌધરી
હરિભાઈ ચૌધરી
અમીતભાઈ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?

સિધ્ધરાજ જયસિંહના
ભીમદેવના
વનરાજ ચાવડાના
મૂળરાજ સોલંકીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ?

ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત વિદ્યાપીઠ
સંસ્કૃત યુનિવર્સિટી
લોકભારતી વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP