GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'હારજીત' કર્મધારય અવ્યયીભાવ તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય અવ્યયીભાવ તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચે સાચી જોડણી કઈ છે ? સ્થિતી સ્થીતી સ્થીતિ સ્થિતિ સ્થિતી સ્થીતી સ્થીતિ સ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) That house has been empty ___ six months. for since in from for since in from ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના નીચે જણાવેલ વૈજ્ઞાનિકો પૈકી કયા વૈજ્ઞાનિક નોબેલ પારિતોષિક વિજેતા નથી ? ડૉ. ચંદ્રશેખર વેંકટરામન ડૉ. હરગોવિંદ ખુરાના રાજા રમન્ના ડૉ. સુબ્રમણ્યમ ચંદ્રશેખર ડૉ. ચંદ્રશેખર વેંકટરામન ડૉ. હરગોવિંદ ખુરાના રાજા રમન્ના ડૉ. સુબ્રમણ્યમ ચંદ્રશેખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારત માટે બંધારણસભાની રચના હેતુ બંધારણસભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો ? સ્વરાજ પાર્ટી 1924 મુસ્લિમ લીગ 1946 કોંગ્રેસ પાર્ટી 1936 સર્વદલ સંમેલન 1946 સ્વરાજ પાર્ટી 1924 મુસ્લિમ લીગ 1946 કોંગ્રેસ પાર્ટી 1936 સર્વદલ સંમેલન 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આપત્તિ (દુર્ઘટના) વ્યવસ્થાપન (Disaster management)કાયદો ક્યારે બનાવવામાં આવ્યો ? 2009 2003 2006 2005 2009 2003 2006 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP