GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'બેફિકર' મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વિગુ અવયવીભાવ મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વિગુ અવયવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ? ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Great pains ___ been taken." Choose the correct verb form. is were has have is were has have ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ સંધિ જોડો : 'વિ + આયામ" વ્યાયામ વિયામ વિઆમ વિરામ વ્યાયામ વિયામ વિઆમ વિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) એક વિમાન 240 કિ.મી પ્રતિ કલાકની ઝડપે 5 કલાકમાં અમુક ચોક્કસ અંતર કાપે છે, તો આ જ અંતર 1(2/3) કલાકમાં કાપવા તેણે કેટલી ઝડપે મુસાફરી કરવી જોઈએ ? 300 કિ.મી. પ્રતિ કલાક 360 કિ.મી. પ્રતિ કલાક 600 કિ.મી. પ્રતિ કલાક 720 કિ.મી. પ્રતિ કલાક 300 કિ.મી. પ્રતિ કલાક 360 કિ.મી. પ્રતિ કલાક 600 કિ.મી. પ્રતિ કલાક 720 કિ.મી. પ્રતિ કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'આઈ ડેર' તથા 'કાઉન્ટલી બેટન' કોની આત્મકથા છે ? કિરણ બેદી વિજયા લક્ષ્મી પંડિત શ્રીમતી મેનકા ગાંધી પુનિતા અરોરા કિરણ બેદી વિજયા લક્ષ્મી પંડિત શ્રીમતી મેનકા ગાંધી પુનિતા અરોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP