Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) નીચેનામાંથી કયું 5/5 ના સમાન મૂલ્યવાળું છે ? 10 5 1 10/5 10 5 1 10/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A અને B ભાઈઓ છે. C એ A નો દિકરો છે. D એ B ના પિતા છે. તો D ના પત્ની સાથે C નો શું સંબંધ છે ? ભત્રીજા જમાઈ પૌત્ર પૌત્રી ભત્રીજા જમાઈ પૌત્ર પૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મોહન શ્યામને જાનથી મારી નાંખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે. મોહને IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ? કલમ 314 કલમ 321 કલમ 302 કલમ 307 કલમ 314 કલમ 321 કલમ 302 કલમ 307 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સુપ્રિમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતિય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે ? શાહબાનો જજમેન્ટ સુહાના જજમેન્ટ વિશાખા જજમેન્ટ રેહાના જજમેન્ટ શાહબાનો જજમેન્ટ સુહાના જજમેન્ટ વિશાખા જજમેન્ટ રેહાના જજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C. ની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે ? કલમ 45 કલમ 42 કલમ 44 કલમ 43 કલમ 45 કલમ 42 કલમ 44 કલમ 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કટોકટી દરમ્યાન કયો બંધારણીય સુધારો થયો ? 48મો સુધારો 42મો સુધારો 39મો સુધારો 32મો સુધારો 48મો સુધારો 42મો સુધારો 39મો સુધારો 32મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP