ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આરઝી હકુમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે ? 9 નવેમ્બર 10 નવેમ્બર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 9 નવેમ્બર 10 નવેમ્બર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રોયલ કમિશનની ભલામણો તપાસવા કયા રજવાડાંએ મોહિતે સમિતિની રચના કરી હતી ? રાજકોટ ગોંડલ જુનાગઢ વડોદરા રાજકોટ ગોંડલ જુનાગઢ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીકૃષ્ણના સમકાલીન જૈન તીર્થંકર કોણ હતા ? સંભવનાથ પાર્શ્વનાથ નેમિનાથ આદિનાથ સંભવનાથ પાર્શ્વનાથ નેમિનાથ આદિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? બાલ ગંગાધર તિલક પંડિત દીનદયાળ ગાંધીજી રાજ નારાયણ બોઝ બાલ ગંગાધર તિલક પંડિત દીનદયાળ ગાંધીજી રાજ નારાયણ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આરઝી હકૂમત'ની સ્થાપના ___ ખાતે કરવામાં આવી હતી. સુરત જુનાગઢ અમદાવાદ મુંબઈ સુરત જુનાગઢ અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બુદ્ધિવર્ધક હિન્દુ સભાની સ્થાપના કયાં થઈ ? અમદાવાદ સુરત રાજકોટ મુંબઈ અમદાવાદ સુરત રાજકોટ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP