GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ એક શાળાના 550 વિદ્યાર્થીઓમાંથી 8% વિદ્યાર્થીઓએ શિક્ષણનો વ્યવસાય પસંદ કર્યો, તો કેટલા વિદ્યાર્થીઓએ અન્ય વ્યવસાય પસંદ કર્યો હશે ? 44 506 500 524 44 506 500 524 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો નીચેના દરેક સમીકરણમાં '-' નું ચિહ્ન ભાગાકાર માટે, '+' નું ચિહ્ન ગુણાકાર માટે, '÷' નું ચિહ્ન બાદબાકી માટે અને '×' નું ચિહ્ન સરવાળા માટે હોય, તો નિચેનામાંથી કયું સમીકરણ સાચું હોય ? 6 + 20 - 12 ÷ 7 × 1 = 62 6 ÷ 20 × 12 + 7 - 1 = 70 6 + 20 - 12 ÷ 7 - 1 = 38 6 - 20 ÷ 12 × 7 + 1 = 57 6 + 20 - 12 ÷ 7 × 1 = 62 6 ÷ 20 × 12 + 7 - 1 = 70 6 + 20 - 12 ÷ 7 - 1 = 38 6 - 20 ÷ 12 × 7 + 1 = 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 માઈક્રોસોફ્ટ વિન્ડોઝની કઈ આવૃત્તિ કમ્પ્યૂટર નેટવર્કિંગ સુવિધાને સપોર્ટ કરતી ન હતી ? Windows NT Windows 95 Windows 98 Windows 3.1 Windows NT Windows 95 Windows 98 Windows 3.1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 'સીફિલીસ’ નામની જાતીય ચેપી રોગ નીચેનામાંથી ક્યા બૅક્ટેરિયા દ્વારા થાય છે ? ગોનોરિયા ટ્રેપોનેમા પેલીડીયમ સાલ્મોનેલ્લા સ્યુડોમોનાસ ગોનોરિયા ટ્રેપોનેમા પેલીડીયમ સાલ્મોનેલ્લા સ્યુડોમોનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.What punctuation mark of the following is used to connect the parts of a compound word ? colon semicolon coma hyphen colon semicolon coma hyphen ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 પક્ષીઓમાં ક્યા અંગનો અભાવ હોય છે ? ફેફસાં મૂત્રાશય હૃદય મૂત્રપિંડ ફેફસાં મૂત્રાશય હૃદય મૂત્રપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP