GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો અલંકાર છે ? 'રાજા સાગર જેવો ગંભીર છે.' ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક દ્રષ્ટાંત ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક દ્રષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ઓઝોન સ્તર કોનાથી રક્ષણ આપે છે ? અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ (Ultraviolet Radiation) એક્સ રે અને ગેમા કિરણો દૃશ્યમાન પ્રકાશ (visible light) ઇન્ફ્રારેડ રેડીએશન (Infrared Radiation) અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ (Ultraviolet Radiation) એક્સ રે અને ગેમા કિરણો દૃશ્યમાન પ્રકાશ (visible light) ઇન્ફ્રારેડ રેડીએશન (Infrared Radiation) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'આઈ ડેર' તથા 'કાઉન્ટલી બેટન' કોની આત્મકથા છે ? કિરણ બેદી પુનિતા અરોરા શ્રીમતી મેનકા ગાંધી વિજયા લક્ષ્મી પંડિત કિરણ બેદી પુનિતા અરોરા શ્રીમતી મેનકા ગાંધી વિજયા લક્ષ્મી પંડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'અંતર્યામી' ઉપપદ બહુવ્રીહી કર્મધારય દ્વિગુ ઉપપદ બહુવ્રીહી કર્મધારય દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) અમેરિકાના નવા ચૂંટાયેલા જો બિડેને ભારતીય મૂળના કોને સહાયક પ્રેસ સેક્રેટરીપદ માટે નોમિનેટ કર્યા છે ? વિનય રેડ્ડી વેદાંત પટેલ ગૌતમ રાઘવન પ્રેમ પ્રકાશ વિનય રેડ્ડી વેદાંત પટેલ ગૌતમ રાઘવન પ્રેમ પ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) The producers advertise larger items in the press so that the customer may see details leisurely to make profit through poster advertisements through grapevine communication on television 'commercials' to appeal to the people in the press so that the customer may see details leisurely to make profit through poster advertisements through grapevine communication on television 'commercials' to appeal to the people ANSWER DOWNLOAD GUJARATI MCQ APP