GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કયો અલંકાર છે ? 'રાક્ષસના ત્રાસથી પૃથ્વી કંપતી હતી.'

અતિશયોક્તિ
વ્યતિરેક
ઉત્પ્રેક્ષા
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કયા પ્રકારની ખેતીમાં જંગલોને કાપી કે બાળીને ખેતરો તૈયાર કરી તેમાં અનાજ, મકાઈ, કંદમૂળ, તમાકુ, શેરડી વગેરેનું વાવેતર કરવામાં આવે છે ?

વ્યાપારી ખેતી
બાગાયતી ખેતી
ઝૂમ ખેતી
જૈવ ખેતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
સ્મૃતિવન ધરતીકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ પ્રોજેક્ટ કઈ જગ્યાએ બનાવવામાં આવનાર છે ?

ગાંધીધામ ખાતે
ભુજના ભુજિયા ડુંગર ઉપર
માંડવીના દરિયાકિનારે
ભચાઉ ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
એક દુકાનદાર 144 ઈંડા પ્રતિ 90 પૈસા લેખે ખરીદે છે. રસ્તામાં 20 ઈંડા તૂટી જાય છે, તે બાકી ઈંડા પ્રતિ રૂ.1.20 લેખે વેચી નાખે છે તો તેને કેટલા ટકા નફો કે નુકશાન થશે ?

12.9%
4.8%
14.8%
8.5%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP