GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'નિશાન'ની સમાનાર્થી સાચી જોડણી કઈ છે ? ચિહન ચિનહ ચિહ્ન ચિન્હ ચિહન ચિનહ ચિહ્ન ચિન્હ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેના પૈકી ઋગ્વેદના કયા સૂક્તમાં જગતની ઉત્પત્તિ વિષેનું વર્ણન કરવામાં આવ્યું છે ? રૂદ્ર સૂક્ત નાસદીય સૂક્ત ધર્મ સૂકત સોમ સૂક્ત રૂદ્ર સૂક્ત નાસદીય સૂક્ત ધર્મ સૂકત સોમ સૂક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) જો 3(2/3) ને 9(1/9) માંથી બાદ કરવામાં આવે, અને તફાવતને 450 વડે ગુણવામાં આવે તો, આખરી જવાબ શું હશે ? 2450 2250 આપેલ પૈકી એક પણ નહીં 2045 2450 2250 આપેલ પૈકી એક પણ નહીં 2045 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો છંદ છે ? "વાય હવા વળ ખાતું આભ,વાદળમાં ખેંચાતું આભ." મનહર મંદાક્રાન્તા હરિગીત ચોપાઈ મનહર મંદાક્રાન્તા હરિગીત ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ 'વડ' છે, તો અન્ય કયા રાજ્યનું રાજયવૃક્ષ પણ 'વડ' છે ? તમિલનાડુ મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ ગુજરાત તમિલનાડુ મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) તાજેતરમાં નીચેના પૈકી કઈ કઈ બાબતો / વસ્તુઓને યુનેસ્કોના સાંસ્કૃતિક હેરિટેજની સૂચિમાં સમાવેશ કરાયો છે ? નીચેના કોડનો ઉપયોગ કરી સાચો જવાબ પસંદ કરો.1. સિંગાપોરની હોકર સંસ્કૃતિ2. ઉત્તર આફ્રિકાની કુસકુસ વાનગી 3. ઝાંબિયાનું બૌદિમા નૃત્ય 4. સ્પેનના વાઈન હોર્સ માત્ર 1 અને 2 1,2 અને 3 1,2,3 અને 4 માત્ર 3 અને 4 માત્ર 1 અને 2 1,2 અને 3 1,2,3 અને 4 માત્ર 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP